Tane Taru Mubarak - Lyrics

Singer: Nitin Barot

Ho Je Thayu Ene Bhuli Ja
Ho Smayni Sathe Badlayi Ja
Ho Je Thayu Ene Buli Ja
Smayni Sathe Badlayi Ja
Have Muj Par Nathi Taro Haq
Javu Che Jya Layi Jaay Maru Lak
Have Muj Par Nathi Taro Haq
Javu Che Jya Layi Jaay Maru Lak
Tane Taru Mubarak Mane Maru Mubarak
Ho Tane Taru Mubarak Mane Maru Mubarak

Ho Je Thayu Ene Buli Ja
Smayni Sathe Badlayi Ja
Ho Dil Thi DIl Jyare Judu Pade Che
Sapna Tute Ne Ankho Rade Che
Ho Najuk Dil Par Asar Pade Che
Pattar Dil Ne Na Farak Pade Che
Aa To Vage Ene Vedna Thay
Hacha Prem Ne Pida Thay
Aa To Vage Ene Vedna Thay
Hacha Prem Ne Pida Thay
Ho Khota Manas Sathe Sacho Prem Thayo
Ek Tane Odkhvama Thap Hu To Khayi Gayo
Ho Khoya Nu Dukh Nathi Hu To Chetrayi Gayo
Ae Vat No Mane Afsos Rayi Gayo
Ja Tari Duniya Ma Khus Reje
Fari Maru Na No Leje
Tari Duniya Ma Khus Reje
Fari Maru Na No Leje
Tane Taru Mubarak Mane Maru Mubarak
Ho Tane Taru Mubarak Mane Maru Mubarak
Ho Je Thayu Ene Buli Ja
Smayni Sathe Badlayi Ja
Have Muj Par Nathi Taro Haq
Javu Che Jya Layi Jaay Maru Lak
Have Muj Par Nathi Taro Haq
Javu Che Jya Layi Jaay Maru Lak
Tane Taru Mubarak Mane Maru Mubarak
Ho Tane Taru Re Mubarak Mane Maru Mubarak
Ho Tane Taru Mubarak Mane Maru Mubarak
Ho Tane Taru Mubarak Mane Maru Mubarak

મુબારક

હો જે થયું એને ભુલી જા
હો સમયની સાથે બદલાઈ જા
હો જે થયું એને ભુલી જા
સમયની સાથે બદલાઈ જા
હવે મુજ પર નથી તારો હક
જવું છે જ્યાં લઈ જાય મારુ લક
હવે મુજ પર નથી તારો હક
જવું છે જ્યાં લઈ જાય મારુ લક
તને તારું મુબારક મને મારુ મુબારક
હો તને તારું મુબારક મને મારુ મુબારક
હો જે થયું એને ભુલી જા
સમય ની સાથે બદલાઈ જા
હો દિલ થી દિલ જયારે જુદું પડે છે
સપના તુટે ને આંખો રડે છે
હો નાજુક દિલ પર અસર પડે છે
પથ્થર દિલ ને ના ફરક પડે છે
આ તો વાગે એને વેદના થાય
હાચા પ્રેમ ને પીડા થાય
આ તો વાગે એને વેદના થાય
હાચા પ્રેમ ને પીડા થાય
તને તારું મુબારક મને મારુ મુબારક
હો તને તારું મુબારક મને મારુ મુબારક
હો જે થયું એને ભુલી જા
સમયની સાથે બદલાઈ જા
હો ખોટા માણસ સાથે સાચો પ્રેમ થયો
એક તને ઓળખવામાં થાપ હું તો ખઈ ગયો
હો ખોયા નું દુઃખ નથી હું તો છેતરાઈ ગયો
એ વાત નો મને અફસોસ રઈ ગયો
જા તારી દુનિયા માં ખુશ રેજે
ફરી મારુ ના નોમ લેજે
તારી દુનિયા માં ખુશ રેજે
ફરી મારુ ના નોમ લેજે
તને તારું મુબારક મને મારુ મુબારક
હો તને તારું મુબારક મને મારુ મુબારક
હો જે થયું એને ભુલી જા
સમયની સાથે બદલાઈ જા
હવે મુજ પર નથી તારો હક
જવું છે જ્યાં લઈ જાય મારુ લક
હવે મુજ પર નથી તારો હક
જવું છે જ્યાં લઈ જાય મારુ લક
તને તારું મુબારક મને મારુ મુબારક
હો તને તારું રે મુબારક મને મારુ મુબારક
હો તને તારું મુબારક મને મારુ મુબારક
હો તને તારું મુબારક મને મારુ મુબારક