Prem Ma Thayo Majboor - Lyrics

Singer: Ashok Thakor

હો પ્રેમ માં તારા થયાં બવું મજબૂર રે..

હો ટુટી રે ગયો મરા દિલ નો ગુરૂર રે

હો પ્રેમ માં તારા થયાં બવું મજબૂર રે
ટુટી રે ગયો મરા દિલ નો ગુરૂર રે....

બીજા ની બાહોમાં કરે તુતો લેર....( ૨ )

હું જીવું કે મારું પડે શું તને ફેર
હો... જીવું કે મારું પડે શું તને ફેર...

હો પ્રેમ માં તારા થયાં બવું મજબૂર રે
ટુટી રે ગયો મરા દિલ નો ગુરૂર રે....

અંતરો - ( ૧ )

હો આખોથી પાણી હવે નથી રે શુકાતું
તારી રે યાદો હરે હવે નથી રે લડાતું

હો ઝેર જુદાઈ નું નાથી રે પીવાતું
તારા થી દુર રહી નથી રે જીવા તુ...

હો હતાં તમે મારા કેમ થયાં તમે ગેર રે..( ૨ )

હું જીવું કે મારું પડે શું તને ફેર
હો... હું જીવું કે મારું પડે શું તને ફેર...

હો પ્રેમ માં તારા થયાં બવું મજબૂર રે
ટુટી રે ગયો મરા દિલ નો ગુરૂર રે....

અંતરો - ( ૨ )

હો દર્દ આ દિલ નું નથી રે સેવા તું
નાદાન દિલ ને કંઈ નથી સમજાતું

હો સપના કેમ મારા તોડી ને ગઈ તુ
અધવચ્ચે સાથ મારો છોડી ને ગઈ તું

હો તારી જુદાઈ નું પીવું હુ તો ઝેર રે...( ૨ )

હું જીવું કે મારું પડે શું તને ફેર
હો... હું જીવું કે મારું પડે શું તને ફેર...

હો પ્રેમ માં તારા થયાં બવું મજબૂર રે
ટુટી રે ગયો મરા દિલ નો ગુરૂર રે....

હો બીજા ની બાહોમાં કરે તુ લીલા લેર....( ૨ )

હું જીવું કે મારું પડે શું તને ફેર
હો... હું જીવું કે મારું પડે શું તને ફેર...

હમ..હમ.....

English Lyrics -
Ho prema ma tara thaya bavu majboor re..
Ho ṭuṭi re gayo mara dila no gurur re

Ho prema ma tara thaya bavu majboor re..
ṭuṭi re gayo mara dila no gurur re

Bija ni bahoma kare tuto lera....(2 )

Hu jeevu ke maru paḍe su tane pher
ho... jeevu ke maru paḍe su tane pher

Ho prema ma tara thaya bavu majboor re..
Ho tuti re gayo mara dila no gurur re

Ho ankho thi pani have nathi re suka tu
Tari re yado hare have nathi re lada tu

Ho zeher judai nu nathi re piv tu
Tara ti dur rahi nathi re jeev tu...

Ho hata tame mara kem thaya tame ger re..(2 )

Huṁ jeevu ke maru pade su tane pher
Ho.. Huṁ jeevu ke maru pade su tane pher

Ho prema ma tara thaya bavu majboor re..
Ho ṭuṭi re gayo mara dila no gurur re

Ho dard aa dil nu nathi re seva tu
Nadan dil ne kem nathi samaj tu

Ho sapna kem mara todi ne gai tu
Adhavach sathe maro chodi ne gai tu

Ho tari judai nu pivu hu to zeher re.. (2 )

Huṁ jeevu ke maru pade su tane pher
Ho.. Huṁ jeevu ke maru pade su tane pher

Ho prema ma tara thaya bavu majboor re..
Ho ṭuṭi re gayo mara dila no gurur re

Bija ni bahoma kare tuto lera....(2 )

Hu jeevu ke maru paḍe su tane pher
ho... jeevu ke maru paḍe su tane pher

hmm hmm