તું થઇ મારી હું તારો થયો એક બીજા નો સહારો થયો ...(૨)
જ્યારે જોવું હું તને જાગે અરમાન આ દિલ ના..
જ્યારે જોવું હું તને જાગે અરમાન આ દિલ ના સોનીયા ...
હુંહુંહુંહુંહુંહુંહુંહુંહું (૨)
યાદો માં મારી સાુંસો માં મારી.. જીવન માં ..બસ તું... બસ તું...
આંખો માં મારી, બાહો માં મારી, રાતો માં .બસ તું... બસ તું...
ધડકન માં મારી બસ એકજ તારું નામ પ્રેમ માં પાગલ દિલ આ નાદાન ...
તું દિલ ની ધડકન.. તું ચાહત માં મારી ... તું સપના માં મારી .. તું યાદ મારી..(૨)
હુંહુંહુંહુંહુંહુંહુંહુંહું (૨)
તું થઇ મારી .. તું દિલ ની ધડકન … હું તારો થયો .. તું ચાહત મારી ..
એક બીજા નો .. તું સપના મારા .. સહારો થયો .. તું યાદ મારી .