Radha Khovaai 2.0 - Lyrics

Singer: Meet Jain

હળવે હળવે આજ જોને
રાધિકા શોધે કોને
વૃંદાવન મા વાત વહે રે

વર્ષો થી ગવાતા પ્રેમ-ગીત ખોટા
ખોટી પડી એ ગાથા
આંખો થી વહી રહ્યા છે આજ આંસુ
યમુના મા નીર ના સમાતા

ને હોશ ખોઈ,
રાધા ખોવાઈ આજે કાન મા

ચારે-કોર શોધતા રહે સૌ,
કાનુડો તોયે જો ના આવે

અવનવી સાંજ ના કીનારે જો,
રાધા ને કાન યાદ આવે

ઘૂમે હાથો મા મીસરી ને,
મન મા સવાલ લઇ
ક્યા ગયો કાન પૂછે,
રાધા બેહાલ થઈ

પોહચી ગઇ વાત આ ગોકુળ મા કે..

રાધા ખોવાઈ આજે કાન મા
ને હોશ ખોઈ,
રાધા ખોવાઈ આજે કાન મા.

રાધા ખોવાઈ

Lyrics

Halave halave aaj Jone
Radhika shodhe kone
Vrundavan ma vaat vahe re

Varsho thi gavaata prem-geet khota,
Khoti padi e gaatha.
Aankho thi vahi rahya chhe aaj aanshu,
Yamuna ma neer na samaata

Ne hosh khoi,
Radha khovaai aaje kaan ma

Charekor shodhtaa rahe sau,
Kanudo toye jo na aave
Avanavi sanjh na kinaare,
Radha ne kaan yaad aave

Ghume haatho ma misri ne,
Man ma savaal lai
Kya gayo kaan puchhe,
Radha behaal thai,
Pohchi gai vaat aa gokul ma ke

Radha khovaai aaje kaan ma
Ne hosh khoi.
Radha khovaai aaje kaan ma

Radha khovaai