Mogal Maa - Lyrics

Singer: Dharmesh Barot

મોગલ માનો મેડો મારી મછરાળી નો મેડો .
તમે મેડલે રમવા હાલો બાયું મેડલે રમવા હાલો.
હાલો નમવા જાયે માં ને હાલો નમવા જાયે ,
આતો મછરાળી નો મઢ છે મારી મોગલ માનો મઢ છે.
હાંધણ તેલ ને હોયરો (સોયરો) માને હાંધણ તેલ ને હોંયરો ,
એતો મછરાળી ને સોહે મારી મોગલ મને સોહે

એ મોગલ માનો મેડો મારી મછરાલી નો મેડો ,
તમે મેડલે રમવા હાલો ને બાયું મેડલે રમવા હાલો.
હાથે હેમ નો ચૂડો માને હાથે હેમ નો ચુડો ,
મારી મોગલ માને શોભે મારી મછરાળી ને શોભે
કંકણ ને કરંડિયો માને કંકણ ને કરંડિયો ,
મારી મોગલ માને જોઈએ મારી મછરાળી ને જોયે ,
મોગલ માનો મેડો મારી મછરાળી નો મેડો
તમે મેડલે રમવા હાલો બાયું મેડલે રમવા હાલો.

હે.. મેળાવ ઢોલ જોને વાગે તારા ત્રાંબાળું ઢોલ માડી વાગે ,
ઈતો ચોઉદ ભુવન ને ગજાવે આઇ
તારા ત્રાંબાળું ઢોલ જોને વાગે,
એ બાવળિયા રે વઢાવો રાજબાઇ રેટુડો રે ઘડાવો
એને ઝીણી ઝીણી ઉને કંતાવો આઇ ભેળીયો વણાવો.

એ મોગલ માનો મેડો મારી મછરાળી નો મેડો
તમે મેડલે રમવા હાલો બાયું મેડલે રમવા હાલો.
હે મોગલ માડી, હે છોરૂડા ની લાજ તમે રાખીયો રે લોલ,
હે રમઝમ જોળા ને રમાડે આઇ મોગલ...